આથી મારી શ્રી સ.ત. ફરીયાદ હકિકત એવી છે કે આજરોજ અમો તથા આપ તથા પો.કોન્સ. મંગાભાઈ એભલભાઇ છોટાળા તથા પો.કોન્સ, હારીતસિંહ જસુભા સરવૈયા તથા પો. કોન્સ, ધરીતકુમાર મહેશભાઈ દેવમોરારી એ રીતેના પો. સ્ટાફના માણસો કલાક ૧૭/૦૦ વાગ્યાથી તળાજા પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી અંગેની કામગીરીમાં હતા દરમ્યાન કલાક ૧૮/૪૦ વાગ્યે તળાજા સરતાનપર રોડ મઢી પાસે આવતા બાતમી હકિકત મળેલ કે, અહીં