ભુજ: સામત્રા પાસે બાઈક અડફેટે 10 વર્ષીય બાળ પદયાત્રી ઘાયલ
Bhuj, Kutch | Sep 22, 2025 ભુજના સામત્રા નજીક આવેલા ટીવી સ્ટેશન પાસે સેવા કેમ્પમાં પિતા સાથે ચા-પાણીસ કરવા રસ્તો અળંગતી સમયે 10 વર્ષીય બાળ પદયાત્રીને બાઈક ચાલકે ટક્કર મારતાં ઘાયલ થયો હોવાની ઘટના ભુજ જનરલ હોસ્પિટલના ચોપડે નોંધાઇ છે