મુન્દ્રા: મુન્દ્રા તાલુકાના 3 બાળકોની જન્મજાત હૃદયની ખામીને શસ્ત્રક્રિયાથી દૂર કરાઈ
Mundra, Kutch | Sep 20, 2025 મુન્દ્રા તાલુકાની વિવિધ શાળાઓમાં ઓગષ્ટ માસમાં આર.બી.એસ.કે. ટીમ દ્વારા શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત બાળકોની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં જલ્પાબેન ઉમા ઉંમર ૧૭ વર્ષ, મિત મૂળજીભાઈ પટેલ ઉમર ૧૬ વર્ષ તથા સુધાન્શુ રમેશકુમારને જન્મ જાત હૃદયની ખામીની યોગ્ય સારવાર આપવામાં આવી હતી