જૂનાગઢ: ગીર નેચરલ ફાર્મમાં ચાલતી દારૂની મહેફિલ પર દરોડા મામલે ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ માહિતી આપી
ફાર્મ હાઉસમાં દારૂની મેહફીલમાં ભંગ કરતી પોલીસ ,દારૂની મહેફીલ માણતા યુવક યુવતીઓ ઝડપાયા અંબાળા ગામની સીમમાં આવેલ ગીર નેચરલ ફાર્મમાં ચાલતી હતી દારૂની મેફીલ, મેંદરડા પોલીસે કર્યા દરોડા ,સુરત,મોરબી અને અમદાવાદની યુવતીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાઈ , રાજકોટ અને મોરબીના યુવકોનો પણ સમાવેશ