ગોધરા: શહેરમાં આગામી ગણેશોત્સવને લઈને શ્રીગણેશ વિસર્જન શોભાયાત્રાના રૂટ પર નવનિયુક્ત જિલ્લા પોલીસ વડાએ નિરીક્ષણ કર્યું
Godhra, Panch Mahals | Aug 26, 2025
ગોધરા શહેરમાં આવતીકાલથી ગણેશોત્સવની શરૂઆત થશે, જેમાં ભક્તો પાંચ દિવસ સુધી વિઘ્નહર્તા શ્રી ગણેશજીની આરાધના કરશે. પાંચમા...