દિયોદર: મૈત્રી કરાર રદ કરવા ને લઈને દિયોદરના પ્રજાપતિ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખનો વિડીયો વાયરલ.
આજરોજ સાત કલાક આસપાસ બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના પ્રજાપતિ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખનો વિડીયો વાયરલ થયો જોકે મૈત્રી કરાર રદ કરવા ને લઈને તેમજ પ્રેમ લગ્નને લઈને વિડીયો વાયરલ થયો..