હાલોલ: નવાકુવા ગામે રોડની સાઈડમાં આવેલી ખુલી ગટરમાં બાઈક સાથે 2 યુવકો ખાબક્યા, 1નું સારવાર દરમિયાન થયું મોત
Halol, Panch Mahals | Jun 7, 2025
હાલોલ તાલુકાના પાવાગઢની તળેટીમાં આવેલ નવા કુવા ગામે રોડની સાઈડમાં આવેલ ખુલ્લી ગટર માં ગત તા. 4/6/2025 બુધવારે સાંજે 5:30...