સાણંદ બાયપાસ પર અશોક લેલેન્ડ પિકઅપના ડ્રાઇવરે ટ્રાફિક પોલીસને ઇશારો અવગણી પૂરઝડપે ગાડી હંકારતા કાર્યવાહી કરાઈ સાણંદ કોલટ બાયપાસ નજીક મયુર બંગલોઝ પાસે આજે બપોરે ૧૨:૩૦થી ટ્રાફિક ડ્યુટી બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ ગાંગડીયાએ એરસર બાયપાસ તરફથી પૂરઝડપે આવતી અશોક લેલેન્ડ પિકઅપને હાથના ઇશારે રોકવાનો પ્રયાસ કર્યો હતો. ડ્રાઇવર જગદીશભાઈ જાદવએ ઇશારો અવગણીને...