મુળી: કપાસના વેચાણમાં ખેડૂતને છેતરતા હોવાના વીડિયો બાબતે મૂળીના ખેડૂત આગેવાનની પ્રતિક્રિયા
હાલમાં જ બોટાદ ખાતે એક ખેડૂતનો કપાસ વેચાણ કરી ભાવ નક્કી કર્યા બાદ વેપારી દ્વારા છેતરતા હોવાનો વિડિયો વિરલ્થાયો હતો જે અંગે મૂળી તાલુકાના ખેડૂત આગેવાન ગણપતભાઈ પટેલ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ પ્રકારે કિસ્સો સામે આવ્યો ત્યારે લોકોને જાણ થઈ કે ખેડૂતને વેપારીઓ અનેક પ્રકારના ગલ્લાંતલ્લા કરી છેતરે છે જેથી ખેડૂતને બજાર ભાવે વેચાણ થયેલો કપાસ અથવા પાક નુકશાની સાથે વેચાણ કરવો પડે છે.