સુબીર: વઘઇ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીની કેન્સર ની બિમારીની સારવાર માટે આર્થીક મદદ કરી માનવતાની મહેક પ્રસરાવતી
Subir, The Dangs | Sep 8, 2025
ડાંગ જિલ્લા પોલીસ પરીવારના પોલીસ અધિકારીઓ/કર્મચારીઓએ માનવતાની મહેક પ્રસરાવી અંદાજીત ૩,૮૦,000/-રૂપિયા ભેગા કરી અ.હે.કો...