સાપુતારામાં દિવાળી વેકેશન ફેસ્ટિવલની રંગત વચ્ચે ઘાઢ ધુમ્મસ પ્રવાસીઓ માટે ખુશનુમા માહોલ સર્જાયો
ડાંગ જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. પરંતુ વાતાવરણમાં ઠંડકથી લોકોને ગરમીથી રાહત મળી હતી. ડાંગનાં ગાઢ જંગલો અને પહાડી વિસ્તારોમાં વરસાદ પડવાથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે, જેના કારણે પ્રવાસીઓનો ઉત્સાહ બેવડાયો છે.