નવસારી: ગ્રામ્ય પોલીસે ગણેશ સિસોદ્રા ની હદમાંથી 10,11,360 નો દારૂ ઝડપી પાડ્યો
ગ્રામ્ય પોલીસને મોટી સફળતા મળી ગણેશ સિસોદ્રા ની હદ માંથી દસ લાખ અગિયાર હજાર 360 નો ભારતીય બનાવટી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે કુલ મુદ્દામાલ થી વાત કરવામાં આવી છે 30 લાખ 22,560 ના મુદ્દા માલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે પકડાલ આરોપીનું નામ છે અશોકકુમાર દરજી ને ઝડપી પાડ્યો છે.