જામનગર: ખીજડીયા ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જમીન રી-સર્વે સહિત અન્ય મહેસુલી બાબતો અંગે કાર્યશાળા યોજાઈ
Jamnagar, Jamnagar | Jul 17, 2025
જામનગર જિલ્લાના ખીજડિયા તથા બાલાચડી ખાતે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જમીન રી-સર્વેની કામગીરી અને અન્ય...