ચોરાસી: ગોડોરોડ ખાતે આવેલ ગૌશાળા પાંજરાપોળ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અમલમાં કરવામાં આવે તેવી સમાજસેવી દ્વારા રજૂઆત.
Chorasi, Surat | Oct 30, 2025 વિશેષ કરીને નિરાધાર અને બીમાર પશુઓની સેવા કરતી ગૌશાળા અને પાંજરાપોળ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અમલ મૂકવામાં આવી છે. આ યોજનામાં ગાયના નિર્ભાવ ખર્ચ માટે એક ગાય 30 રૂપિયા આપવામાં આવે છે. જે યોજના અંતર્ગત અબ આ પોર્ટલ ફરી શરૂ કરી રોકી ગયેલી ગાય ખર્ચના રૂપિયા સહિત શરૂ કરવામાં આવે તેવી માંગ સમાજસેવિક ધર્મેશ ગામી દ્વારા કરવામાં આવી છે.