સાયલા: સાયલા ક્વોરી ઉદ્યોગના આગેવાનોની જિલ્લા પોલીસ વડાની મુલાકાત લીધી રોયલ્ટી પ્રમાણે જ માલ ભરવાની ક્વોરી એસો.ના સભ્યોને તાકીદ
Sayla, Surendranagar | Sep 12, 2025
સાયલામાં રાજ્યનો સૌથી મોટો ક્વોરી ઉદ્યોગ ધમધમી રહ્યો છે. અહીંયાથી રાજ્ય બહાર પણ બ્લેક સ્ટોનનો સપ્લાય કરવામાં આવી રહ્યો...