મેઘરજ: માર્કેટયાર્ડ ખાતેથી મામલતદાર કચેરી સુધી પદયાત્રા યોજી BJPદ્વારા PM મોદીની માતા વિરુદ્ધ બોલાયેલા શબ્દોવિરુદ્ધ આવેદન આપ્યુ
Meghraj, Aravallis | Sep 8, 2025
પીએમ મોદીના માતાના અપમાન સામે ભાજપનો વિરોધ.મેઘરજ ખાતે મહિલાઓ સહિત કાર્યકરોએ વિરોધ દર્શાવ્યો."માતાનું અપમાન સહન નહીં કરે...