માળીયા: માળીયાના ખાખરેચી ગામે રાત્રેવમોબાઈલ જોતા જોતા અચાનક બેભાન થઈ ગયેલ તરુણનું અગમ્ય કારણોસર મોત, તપાસ શરૂ...
Maliya, Morbi | Aug 14, 2025
માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામની સીમમાં આવેલ એક્સજીસન વિટ્રીફાઇડ કારખાનામાં રાત્રીના સમયે ખુરશીમાં બેસી મોબાઈલ જોઈ...