હાલ દિવાળીનો માહોલ ચાલી રહ્યો છે અને દરેક વિભાગમાં રજાઓ ચાલી રહી છે પરંતુ નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં જે દરગાહ રોડ આવેલું છે આ દરગાહ રોડમાં ગટર ઉભરાવાની સમસ્યા સોમવારે બની હતી જેને લઈને તાત્કાલિક કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને કામગીરી કરવામાં આવી હતી.