પલસાણા: સુરત જિલ્લામાં યુરિયા ખાતરની અછત અને ભાવવધારાથી ખેડૂતોમાં રોષ: પલસાણા મામલતદાર ખાતે કોંગ્રેસનું આવેદન
Palsana, Surat | Aug 2, 2025
પલસાણા તાલુકા અને કડોદરા નગરના કોંગ્રેસ આગેવાનો તથા ખેડૂતોએ પલસાણા મામલતદાર કચેરીએ એકઠા થઈ આવેદનપત્ર આપ્યું, જેમાં...