વલસાડ: કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર ભવ્ય વર્માના અધ્યક્ષ સ્થાને સભાખંડમાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
Valsad, Valsad | Aug 30, 2025
શનિવારના 2 કલાકે યોજાયેલી બેઠકની વિગત મુજબ આજરોજ વલસાડ કલેક્ટર કચેરી ખાતે આવેલા સભાખંડમાં જિલ્લા કલેકટર ભવ્ય વર્માના...