દસાડા: દસાડા રોડ પર વિરમગામ સમી રૂટની બસ પલ્ટી મારવાની ઘટના બની : ડ્રાઇવર કંડકટર સહિત 9 નો બચાવ
Dasada, Surendranagar | Jul 24, 2025
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના દસાડા ગામના રોડ પર સવારે એક ઘટના બનવા પામી હતી જેમાં વિરમગામ સમી રૂટની બસ જઈ રહી...