રાધનપુર: મામલતદાર કચેરીએ બનાસડેરી ચેરમેને ફોર્મ ભર્યું,અન્ય ફોર્મ નહિ ભરાતા બિન હરીફ થયા
રાધનપુર બનાસડેરીની બેઠક પરથી બનાસડેરીના ચેરમેંન શંકરભાઇ ચૌધરીએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતી ત્યારે સામે કોઈ અન્ય ફોર્મ નહિ ભરાતા તેઓ રાધનપુરની બેઠક પરથી બિનહરીફ થવા પામ્યા હતા.રાધનપુરની બેઠક પરથી બનાસડેરીના ચેરમેન બિન હરીફ થવા પામ્યા હતા.