તળાજા: તળાજા શહેરમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું
સેવા એ જ સંસ્કાર, સેવા એ જ શક્તિ, સેવા એ જ રાષ્ટ્ર નિર્માણનો માર્ગ દેશના યશશ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સેવા પખવાડિયા અંતર્ગત યોજાનાર વિવિધ કાર્યક્રમોના આયોજન સંદર્ભે તળાજા શહેરના કોમ્યુનિટી હોલ ખાતે જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ તથા જિલ્લા સહ ઈન્ચાર્જ શ્રી ગોપાલભાઈ વાઘેલાની પ્રેરક ઉપસ્થિતિમાં આયો