ચોટીલા: ચોટીલા પ્રાંતે અધિકારીને સ્થળ પર બોલાવ્યા 100 મીટરના રોડનું કામ 3 માસથી અધૂરું, 8 દિવસમાં પૂરો કરવા આદેશ
Chotila, Surendranagar | Sep 10, 2025
ચોટીલા હાઈવે ઉપર ઘણા સમયથી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સિક્સ લાઈન પ્રોજેક્ટ હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે.તેમાં ચોટીલા...