રાજકોટ પશ્ચિમ: ડેમોમાં પાણીની સ્થિતિ અને વિતરણ વ્યવસ્થાને લઈને મેયરશ્રીએ મનપા કચેરી ખાતેથી નિવેદન આપ્યું
Rajkot West, Rajkot | Jul 30, 2025
શહેરને પાણી પૂરું પાડતા ડેમોમાં માત્ર 16 દિવસ ચાલે તેટલું જ પાણી બચ્યું હોવાથી મેયરશ્રીએ લોકોને પાણીનો બગાડ ન કરવા અપીલ...