ડભોઇ: વડોદરા ડભોઇને જોડતો જામ્બુવા નદીનો કેલનપુર બ્રિજ જોખમી અને જર્જરીત હોય અધિકારીઓ દ્વારા ચકાસણી કરવામાં આવી તેવી માંગ
Dabhoi, Vadodara | Jul 23, 2025
ગંભીરા બ્રિજે દુર્ઘટના બાદ સરકાર દ્વારા તમામ જર્જરીત બ્રિજની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જોકે વડોદરા ડભોઇને જોડતો જાંબુવા...