ખંભાળિયા: ખંભાળિયામાં જર્જરિત મકાનો પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર; બે મકાનોને તોડી પડાયા, 25 ને નોટિસ ફટકારી.
Khambhalia, Devbhoomi Dwarka | Jul 26, 2025
ખંભાળિયામાં તંત્ર દ્વારા જર્જરિત મકાનોને તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ. સલાયા નાકા અને સૂરજ મંદિર વિસ્તારમાં આવેલા બે...