છોટાઉદેપુર: નગરની નિઝામી સોસાયટી અને પંચવટી બગ્લોઝમાં પાણી ભરાયા, કેમ ભરાયા પાણી? દર વર્ષે લોકો કેમ મુકાઈ છે મુશ્કેલીમાં? જુઓ
છોટાઉદેપુર નગરમાં પડેલા ઘોઘમાર વરસાદના કારણે નગરની નિઝામી સોસાયટી અને પંચવટી બગ્લોઝ ખાતે પાણી ભરાયા હતા. દર વર્ષે પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાય છે. તંત્ર પાણી માટે નિકાલ કરે તેવી પણ માંગ ઉઠી છે.