ખેરગામ: ઉનય મંદિર ટ્રસ્ટી મંડળ તેમજ તાલુકા ના અધિકારીઓ સાથે ચીખલીના ધારાસભ્ય અને મંત્રી નરેશ પટેલે બેઠક યોજી
ઉનાઈ મંદિર ખાતે મંદિર ટ્રસ્ટી મંડળ તેમજ તાલુકાના અધિકારીઓ સાથે બેઠક યોજી. ઉનાઈ મંદિર તથા વાંસદા તાલુકાના સર્વાંગી વિકાસ માટે ચાલી રહેલા કાર્યોની સમીક્ષા કરી અને આગામી વિકાસ આયોજન માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા.