વડોદરા: સ્થાયી સમિતિના અધ્યક્ષની નેમ પ્લેટ પર આર્ટિફિશિયલ મગર સાથે બનાવટી નોટો મૂકી કોંગ્રેસનો અનોખો વિરોધ
Vadodara, Vadodara | Sep 8, 2025
વડોદરા : વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે અનોખો વિરોધ દર્શાવ્યો હતો....