ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ભવાનદગડ ખાતે યોજાયેલ આહવા - 2 જીલ્લા પંચાયત સીટ ના સ્નેહમિલન સમારોહમાં સહભાગી થઈને સૌને નૂતન વર્ષની શુભકામનાઓ ધારાસભ્ય વિજય પટેલેપાઠવી હતી.નૂતનવર્ષના ઉજવણી અવસરે ઉપસ્થિત સૌએ “આત્મનિર્ભર ભારત”ના સ્વપ્નને સાકાર કરવા માટે સ્વદેશી વસ્તુઓ ખરીદવાનો સંકલ્પ કર્યો.સાથે જ નવા ઉત્સાહ, એકતા અને આત્મનિર્ભરતાના સંકલ્પ સાથે સૌએ રાષ્ટ્રની સેવા માટે નવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.આ અવસરે સ્થાનિક આગેવાનો તથા પક્ષના કર્મઠ કાર્યકર