જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કંચનબા વાઘેલાની ઉપસ્થિતિમાં માંડલ ખાતે રવિ કૃષિ મહોત્સવ-2025ની ઉજવણી. ખેડૂતોને આધુનિક કૃષિ ટેકનોલોજી અને સહાય યોજનાઓનું માર્ગદર્શન અપાયું, લાભાર્થીઓને યોજનાકીય લાભો, આત્મા હેઠળ બેસ્ટ ફાર્મર એવોર્ડ, માતા યશોદા એવોર્ડ એનાયત...