સાયલા: સાયલા-સુદામડા રોડ પર ડામર કામ, બાવળ-ઝાડી દૂર કરવાની કામગીરી પણ ચાલુ કરવામાં આવ્યું વરસાદ ના કારણે બિસ્માર રસ્તાઓ રિપેર
સાયલા સુરેન્દ્રનગર જિલ્લામાં રસ્તાઓનું સમારકામ શરૂ: સાયલા-સુદામડા રોડ પર ડામર કામ, બાવળ-ઝાડી દૂર કરવાની કામગીરી પણ ચાલુ કરી દીધી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં રસ્તાઓના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. ચોમાસામાં ભારે વરસાદથી નુકસાન પામેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.