લખતર: લખતર તાલુકાના કફૂ ગામે અનિયમિત પરોઠો આવવાના કારણે ગ્રામજનો પીજીવીસીએલ ઓફિસ ખાતે હલ્લા બોલ
Lakhtar, Surendranagar | Aug 31, 2025
લખતર તાલુકામાં શહેર તેમજ ગ્રામ્યમાં પીજીવીસીએલના વીજ ધાંધિયાના કારણે ગ્રામજનોમાં તેમજ લખતર શહેરમાં ભારે પરેશાની સર્જાઈ...