નવસારી: નવસારી આશાપુરી મંદિર ખાતે હવનમાં શ્રીફળ હોમવામા આવ્યા ભક્તોની ભારે ભીડ
નવસારીના આશાપુરી મંદિર ખાતે આઠમનો હવન યોજાયો હતો જેમાં શ્રીફળ હોમવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. દર વર્ષે આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વખતે પણ મોટી સંખ્યામાં ભક્તો શ્રીફળની હવનમાં હોમવા માટે પહોંચ્યા હતા.