ડીસા માર્કેટયાર્ડની અમેરિકા અને નેધરલેન્ડના વેપારીઓએ મુલાકાત લીધી....!
Deesa City, Banas Kantha | Nov 12, 2025
ડીસા માર્કેટયાર્ડની અમેરિકા અને નેધરલેન્ડના વેપારીઓએ મુલાકાત લીધી હતી. તેમણે રાયડાની ગુણવત્તા ચકાસી હતી. ગુજરાતમાં ઉત્પાદન થયેલા રાયડાની વિદેશમાં ઘણી માંગ રહેતી હોય છે. વિદેશી વેપારીઓની મુલાકાતથી રાયડાની માંગ હજુ પણ વધે તેવી શક્યતાઓ છે. ડીસા માર્કેટયાર્ડની અમેરિકા અને નેધરલેન્ડથી આવેલા વેપારીઓએ મુલાકાત કરી હતી....