દાહોદ: દાહોદનું ગૌરવ શૂટર કોન્ટ્રાકર યશાયા, આંતરરાષ્ટ્રીય સ્તરે શૂટિંગમાં વ્યક્તિગત બ્રોન્ઝ મેડલ અને ટીમને ગોલ્ડ મેડલ અપાવ્યો
Dohad, Dahod | Sep 1, 2025
કઝાકિસ્તાન ખાતે યોજાયેલી 16 મી એશિયન શૂટિંગચેમ્પિયનશિપમાં મૂળ દાહોદની યુવા શૂટર યશાયા કોન્ટ્રાકર એ ડબલ ટ્રેપ ઓપન મહિલા...