અમરેલીના કસ્બાવાડ વિસ્તારમાં જૂની અદાવતને લઈને મહિલા ઉપર કુટુંબીજનોનો હુમલો
Amreli City, Amreli | Dec 3, 2025
અમરેલી શહેરના કસ્બાવાડ વિસ્તારમાં આશિયાના બેન ઘનિયાણી નામની મહિલાએ તેમના જ કુટુંબના સભ્યો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જૂની અદાવતને પગલે થયેલા આ હુમલામાં મહિલાને ઈજાઓ પહોંચાડી મારમારવામાં આવ્યો હતો.