શ્રી સુધા સત્સંગ મંડળ અને સ્વ. મંજુલાબેન જગમોહનદાસ શાહ આચાર્ય નિવાસના 19 માં પાટોત્સવના ઉપલક્ષમાં આયોજીત આ મહોત્સવ અંતર્ગત કાલોલ દશા મોઢ વણિક સમાજની વાડીમાં શુક્રવાર થી રવિવાર સુધી ના આ કાર્યક્રમમાં બપોર 3 થી 6 સુધી શુદ્ધાંદ્વૈત શ્રી વલ્લભગૃહ પીઠના વૈષ્ણવાચાર્યા ગૌ 108 શ્રી રાજેશકુમારજી મહારાજ તથા પૂ. પા. ગો. 108 શ્રી કુંજેશકુમારજી મહારાજ વહુજી મહારાજ ની ઉપસ્થિતિમાં આજ રોજ પૂ.પા . ગૌ શ્રી 108 ચી. સાનિધ્યકુમારજી મહોદય ના કંઠે પંચ ગીત નુ રસપાન ડો