નીલકંઠ મહાદેવના મંદિરે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે જિલ્લા ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં વિશેષ શિવપૂજાનું આયોજન કરાયું
Patan City, Patan | Sep 17, 2025
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે નીલકંઠ મહાદેવ ખાતે શિવ પૂજા આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધવ,વિનયસિંહ ઝાલા, ભાવેશભાઈ પટેલ,મધુબેન સેનમાં પાટણ શહેર પ્રમુખ હર્ષભાઈ પટેલ મહામંત્રી જીગ્નેશભાઈ સોની સંજયભાઈ મોદી નગરપાલિકા કોર્પોરેટર મનોજભાઈ પટેલ શૈલેષભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર તથા તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધવના હસ્તે શિવ પૂજા કરવામાં આવી હતી.