વડોદરા: અમદાવાદ મુંબઈ હાઈવેના પોર, જાંબુઆ અને બામણગામ બ્રિજ પર લાંબો ટ્રાફિકજામ,રોડની પ્રોટેક્શન વોલની માટી ધસી પડી
Vadodara, Vadodara | Aug 24, 2025
વડોદરા : અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 ઉપર ફરી લાંબો ટ્રાફિકજામ થયો હતો.વરસાદનું જોર વધતા વાહનોની સ્પીડ ધીમી કરવા...