વાંકાનેર: વાંકાનેરના જાલી રોડ પર કારખાનામાં લોડર ચાલકે બે વર્ષના બાળકને કચડી નાખતા માસુમ બાળકનું મોત….
Wankaner, Morbi | Sep 12, 2025
વાંકાનેરના જાલી રોડ પર હસનપર ગામની સીમમાં આવેલ તિરુપતિ કોલ સપ્લાય નામના કારખાનામાં કામ કરતા દલુભાઈ મોહનભાઈ નામના શ્રમિક...