ગારિયાધાર: શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા એકનું મોત, ના.મામલતદાર દ્વારા વિગતો જાહેર કરવામાં આવી
Gariadhar, Bhavnagar | Jul 11, 2025
ગારીયાધારમાં ગઈકાલે ધોધમાર વરસાદ પડ્યો છે જેના પગલે નદી નાળાઓ બે કાંઠે જોવા મળ્યા હતા જેમાં ચોમલ ગામે એક યુવક તણાયો હતો...