જૂનાગઢ: લૂંટના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીને પ્રદીપના ખાડિયા વિસ્તારમાંથી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો
જુનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના લૂંટના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપી ગૌરવ ઉર્ફે ગબરુ સોલંકી પોતાના રહેણાંક મકાન પ્રદિપના ખાડિયા વિસ્તારમાં હોવાની માહિતી એડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને મળતા આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.