વડોદરા: આમ આદમી પાર્ટીના કાર્યકરો ઝાડુ-તગારા લઈને રસ્તા પર ઉતર્યા,પ્રતાપનગર બ્રિજ પર કરી સાફસફાઈ
Vadodara, Vadodara | Sep 12, 2025
વડોદરા : આમ આદમી પાર્ટીએ અનોખો કાર્યક્રમ યોજાયો હતો. પાર્ટીના કાર્યકરો ઝાડુ અને તગારા લઈને પ્રતાપનગર બ્રિજ પર પહોંચ્યા...