વલસાડ: રૂરલ પોલીસ સ્ટેશનમાં 1,10,880 રૂપિયાના દારૂ સાથે ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરી નવસારી જ્યુડિશિયલ મોકલાયો
Valsad, Valsad | Sep 26, 2025 શુક્રવારના 5:30 કલાકે કરાયેલી કાર્યવાહી મુજબ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં એક લાખ 10,880 રૂપિયાના દારૂ સાથે રીક્ષા ચાલક સાથે બે મહિલાને ઝડપી પાડી હતી.જેમાં રીક્ષા ચાલકને કોર્ટમાં રજૂ કરી આજરોજ નવસારી જ્યુડિશિયલ મોકલવાની પોલીસે કાર્યવાહી પૂર્ણ કરી છે.