સાયલા: સાયલા ચેક રિટર્ન થતાં સાયલા કોર્ટે એક વર્ષની સજા ફટકારી જો રકમ ન ચૂકવે તો 6 માસ ની વધુ સજા ફટકારી છે
સાયલાના ચોરવીરા મુકામે ખેતી કરતા ધમાભાઈ ભલાભાઈના કુટુંબીસાળા જગદીશભાઈ ભીખાભાઈ જાંબુકિયાને ધમાભાઈએ 1,99,000 ઉછીના આપેલા હતા.આ રક્મની ઉઘરાણી કરતા બેન્ક ઓફ બરોડા ચોટીલા શાખાનો ચેક આપ્યો હતો. જે રીટર્ન થતાં સાયલાના વકીલે નોટિસ ફટકારી હતી. પરંતુ રકમ - ન આપતા સાયલા કોર્ટમાં ફરિયાદ - દાખલ કરવામાં આવી હતી અને - જયુડિ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ, સાયલાના જજ જયેશભાઈ વી.ચૌહાણે જગસીભાઈ ભીખાભાઈ - જાંબુકિયાને ગુના માટે તકસીરવાન ઠરાવીને એક વર્ષની - સાદી કેદની સજા