ઉધના: સુરત શહેર માંથી ૧૯ વર્ષથી ફરાર મોસ્ટ વોન્ટેડ આરોપી આખરે ઝડપાયો: સુરત SOG પોલીસે કર્ણાટકથી દબોચ્યો
Udhna, Surat | Sep 13, 2025
સુરત શહેરના મોસ્ટ વોન્ટેડ આરોપીઓની યાદીમાં સામેલ અને છેલ્લા ૧૯ વર્ષથી પોલીસને થાપ આપીને ફરાર થયેલા એક આરોપીને શહેર SOG...