ડુમસ બીચ ખાતે લક્ઝરીયસ ગાડી પાણીમાં ફસાઈ
Majura, Surat | Oct 28, 2025 ડુમસના દરિયાકિનારે ફરી લક્ઝુરિયસ કાર ફસાઈ,દરિયાકિનારે પાણીમાં લક્ઝુરિયસ કાર ફસાઈ,જેનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ,લક્ઝુરિયસ કારને ક્રેન મારફતે બહાર કાઢવામાં આવી,ગાડી રાતે ફસાઈ હતી જેને હાલ પોલીસની હાજરીમાં બહાર કાઢવામાં આવી છે,ડુમસના દરિયાકિનારે પોલીસનો વાહન ઉપર પ્રતિબંધ હોવા છતાં લોકો ગાડી લઈને જતાં નજરે પડ્યા