ગઢડા: ઢસા પોલીસ સ્ટેશનના PI ની બદલી થતા વિદાય સમારોહ યોજાયો તેમજ નવનિયુક્ત PI નો અભિવાદન સમારોહ યોજાયો
Gadhada, Botad | Jul 26, 2025
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા પોલીસ સ્ટેશનના PI એન.પી.રાઠોડની જિલ્લા પોલીસ વડા દ્વારા બદલી કરવામાં આવતા ઢસા પોલીસ...